ધંધામાં આપણું ધ્યેય, માત્ર ટકી રહેવાનું ન હોવું જોઇએ. ટકી રહેવાની સાથે સાથે આપણો વિકાસ પણ થવો જરૂરી છે.
ધ્યેય વિકાસનું હોવું જોઇએ. વિકસવા માટે વધુને વધુ કસ્ટમરોને વધારે ને વધારે સારી સર્વિસ કેવી રીતે આપી શકાય, એ વિચારતા રહેવું પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનમાં આપણે જે કંઇ હાંસલ કરીએ છીએ,…
પૂર્વ લેખ:
સારામાં સારું મિશન,…