ધંધાની સ્ટ્રેટેજી એટલે શું? એને સરળતાથી કેવી રીતે સમજી શકાય?
ધંધામાં દિવસો-દિવસ નાના-મોટા અનેક નિર્ણયો લેવા પડે છે. આ બધાં નિર્ણયોના પાયામાં સામાન્યત એક વિચારસરણી હોય છે, એક સાતત્ય હોય છે.
એવી એકધારી વિચારસરણીનો આધાર જે બાબત પર હોય, એ આપણી સ્ટ્રેટેજી.
અને જો દરેક વખતે નિર્ણયો લેવાના કારણો અને વિચારસરણી બદલતી રહે, તો એનો મતલબ કે આપણા ધંધામાં કાં તો સ્ટ્રેટેજી પાંગળી છે, અથવા તો એ છે જ નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
વિશ્વાસ વગર ધંધામાં શ્વાસ નહીં રહે
પૂર્વ લેખ:
આપણા ધંધાની દિશા અને વ્યૂહરચના…