ધંધાની જીવનયાત્રામાં ઘણું બદલતું રહે છે.
સંજોગોની સાથે સાથે વ્યૂહ રચના-સ્ટ્રેટેજી પણ બદલતી-વિકસતી હોય છે.
સમય સાથે સ્ટ્રેટેજી પણ પરિપક્વ થવી જોઇએ.
બધાંય ઉતાર-ચડાવ બાદ જે સ્ટ્રેટેજી ઉભરે છે, એ સ્ટ્રેટેજીની કક્ષા આપણા ધંધાની સફળતાની માત્રા નક્કી કરતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેકની પાસે દિવસમાં….
પૂર્વ લેખ:
ક્રિકેટના મેદાનમાં આવીને….