ધંધાના નિર્ણયો લેતી વખતે હંમેશાં લાંબા સમયનો વિચાર કરો.
ટૂંકા સમયના ફાયદાથી કદાચ શોર્ટકટ મળશે, પણ આગળ જતાં એ મોંઘું પડશે. પસ્તાવું પડશે.
લાંબા સમયનો વિચાર લાંબા સમયે ફાયદો કરાવશે. પસ્તાવાનો વારો નહીં આવે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઘણાં ધંધાઓમાં સેલ્સ અને પ્રોફીટના…
પૂર્વ લેખ:
જે કંપનીઓ ટૂંકા ગાળાનો વિચાર…..