જો આપણે આપણી જાતને બદલવા માગતા હોઇએ, વિકસવા-આગળ વધવા માગતા હોઇએ, તો આપણે જ્યાં પહોંચવા માગતા હોઇએ, ત્યાં સુધી પહોંચી ગયેલા લોકો સાથે સંપર્ક રાખીને એમની યાત્રા સમજવી પડે. એવરેસ્ટ પર પહોંચેલા માણસ પાસેથી જ જાણી શકાય કે ઉપર કેમ પહોંચવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

આપણે જ્યારે કોઇને માત્ર કામની……
પૂર્વ લેખ:

આપણે કેવા લોકોના સંપર્કમાં આવીએ…..