કોઇક કરતું હોય, એની કોપી કરીને એના જેવું કરવું સરળ છે, પણ એમાં ગૌરવ નથી. કોઇકની નકલ કરવાથી આપણે હંમેશાં એના પડછાયા તરીકે ઓળખાઇએ છીએ.
કોપી કરનારની ઝાઝી કીમત પણ નથી હોતી. માર્કેટમાં તાજી વિચારસરણીની જ વધારે ડિમાન્ડ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અમુક બિઝનેસમાં બીજી પેઢી….
પૂર્વ લેખ:
બિઝનેસની ચેલેન્જીસને ગણિતના…