કોઇ સફળ ધંધામાંથી છૂટા પડેલા લોકો એના સ્પર્ધક બનીને પોતાનો ધંધો શરૂ કરે છે. પરંતુ એ ધંધાની ઘણી આંટીઘૂંટી જાણતા હોવા છતાં એ ધંધા જેવી પ્રોડક્ટ કે સર્વિસની ક્વોલિટી આપી શકતા નથી.
કેમ?
ક્વોલિટીની થિયરી બહારથી સમજવી આસાન છે, પણ એને પ્રેક્ટિકલી સમજીને જાતે અમલ કરવી મુશ્કેલ છે.
ઓરીજીનલ જેવી ક્વોલિટી મોટા ભાગે ઝેરોક્ષમાં આવી શકતી નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ કંપનીઓ બે બાબતો પર….
પૂર્વ લેખ:
આપણે જ્યારે કોઇને માત્ર કામની……