વ્યક્તિનું વ્યક્તિત્વ અને કંપનીની ઇમેજ એના શિસ્તપાલન પરથી અભિવ્યક્ત થાય છે.
સફળ કંપનીઓ પોતાના શિસ્તપાલનને કારણે જ મોટી થઇ હોય છે. તેઓ અમુક વસ્તુઓ ચોક્કસ રીતે જ કરશે, અને અમુક વસ્તુઓમાં બાંધછોડ નહીં જ કરે એવું એમના કસ્ટમરો, સ્ટાફ મેમ્બરો, સપ્લાયરો બધાંને ખબર પડી જાય છે.
આપણી કંપની કયા પ્રકારના શિસ્ત માટે જાણીતી બનશે?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપની બીજાં કરતાં જૂદી તરી આવવી જોઇએ
પૂર્વ લેખ:
ધંધામાં કોઇની કોપી કરવી વ્યર્થ છે