એમેઝોન આટલું બધું કેમ કરી શકી છે?
એ કંપનીએ બે દાયકાથી વધુ સમય સુધી ત્રણ બાબતો પર સતત એકધારું ધ્યાન આપ્યું છે:
1.કસ્ટમરને સૌથી અગ્રીમ પ્રાયોરિટી આપો.
2.સતત નવું શોધો, નવું કરો.
3. ધીરજ રાખો, લાંબા સમયનું પ્લાનીંગ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કંપનીઓ ટૂંકા ગાળાનો વિચાર…..
પૂર્વ લેખ:
ધંધાના અમુક સૌથી મહત્ત્વનાં….