આપણે બે પર્વત પર એક સાથે ચડી ન શકીએ.
ધંધામાં પણ એક સાથે બે ધંધાઓ પર એક વ્યક્તિથી કામ થઇ શકે નહીં. એક ધંધા પર ૧૦૦ ટકા ધ્યાન આપી શકે એવા લોકોને ગોઠવ્યા બાદ અને આપણા વગર એ ધંધો ચાલી શકશે, એ નક્કી થયા બાદ જ નવી લાઇનમાં ઝંપલાવવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં અને ઇન્ડસ્ટ્રીમાં શું…
પૂર્વ લેખ:
ધંધો કરવો એટલે કોઇ હોદ્દો નથી…..