સ્ટ્રેટેજી એટલે માત્ર અઘરાં શબ્દો કે ભારેખમ વાતો જ નહીં.
સ્ટ્રેટેજી એ પેપર પરના મહેલનનો પ્લાન માત્ર નહીં.
મોટા ભાગની સ્ટ્રેટેજીઓ આવી ભારેખમ ગંભીરતાના બોજ હેઠળ મરી પરવારે છે.
માત્ર વાતો કરવામાં ઊંચી લાગે એ નહીં, પરંતુ જેનો અમલ કરી શકાય એવી સરળ વ્યૂહરચના જ ધંધામાં અસરકારક સાબિત થાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટ્રેટેજીના સચોટ એક્ઝીક્યુશન-અમલીકરણ માટે
પૂર્વ લેખ:
ધંધામાં યોગ્ય માણસોને જ રાખો