સફળ થવા માટે “બીજું કોઇક કરે છે, એટલે આપણે પણ એ જ કરવું”
– આ માન્યતા જ્યારે ઘર કરે છે, ત્યારે આપણાં વળતાં પાણીની શરૂઆત થાય છે.
હરીફની કોપી કરીને નહીં, એનાથી કંઇક અલગ કરીએ, તો હરીફાઈ જીતવાની શક્યતા વધી જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ વસ્તુનું પ્લાનીંગ….
પૂર્વ લેખ:
અગાઉ જેની પાસે કેપિટલ…..