ભવિષ્ય અનિશ્ચિત તો હંમેશાં હોય જ છે. ભવિષ્ય હંમેશાં વર્તમાનથી અલગ જ હોય છે.
આ અલગ પ્રકારના ભવિષ્યમાં પ્રવેશ કરવા આપણી વિચારસરણીને પણ નવી તાજગી આપવી પડશે.
જૂના વિચારો સાથે જઇશું તો નવું ભવિષ્ય હંમેશાં આપણને મૂંઝવણમાં મૂકતું રહેશે. સ્લેટને કોરી કરીને નવા વિચારો માટે જગ્યા કરવી પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મંદીના સમયે એમાંથી બહાર….
પૂર્વ લેખ:
જે શીખવાની જરૂર હોય….