બધાં જે વિચારે છે, એ ખોટું છે, એ સાબિત કરવામાં, ટોળાં સાથે દલીલો કરવામાં સમય બરબાદ કરવાને બદલે આપણે જે વિચારીએ છીએ એનો અમલ કરવામાં સમય વીતાવીએ, તો એ વધારે ઉગી નીકળશે. બીજા બધાંની પ્રોડક્ટ કે સર્વિસ ઉતરતી કક્ષાની છે એના પર નહીં, આપણી પ્રોડક્ટમાં શું સારું છે, એના પર જ ફોકસ કરો. લોકોને ખોટા સાબિત કરવા કરતાં આપણી સાચી વાત અસરકારક રીતે મૂકવા પર ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસની ચેલેન્જીસને ગણિતના…
પૂર્વ લેખ:
દરેક બિઝનેસની સફળતાનું કારણ…..