પ્લાન બનાવીએ પણ બધું પ્લાન પ્રમાણે ન પણ થાય એ બની શકે. પણ જો કોઇ પ્લાન જ ન બનાવીએ, તો બધું આડેધડ થવા મંડે.
બીજ જમીન પર પડે, એની પાછળ કોઇ ડિઝાઇન ન હોય પણ એને પાણી-ખાતર-સૂર્યપ્રકાશ મળતાં રહે, તો જે વિકસે એ જંગલ કહેવાય.
મોટું ગાર્ડન વિકસાવવું હોય, તો આ બધાંની સાથે ડિઝાઇન અને પ્લાનીંગ પણ ઉમેરવા પડે. ગાર્ડનો આડેધડ નથી ઉગી નીકળતા. એ પ્લાન મુજબ જ ડેવલપ થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તક આકાશમાંથી નથી ઉતરતી……
પૂર્વ લેખ:
માર્કેટમાં થઇ રહેલા પરિવર્તનો…