પોતાના બાળકોના વિકાસ માટે શું કરવું જોઇએ, મા-બાપ તરીકે આપણે એમની સાથે કેવી રીતે વર્તવું જોઇએ વગેરે સલાહ મેળવવા આપણે તૈયાર હોઇએ છીએ, કેમ કે આપણા સંતાનોના અને એ દ્વારા આપણા કુટુંબના ભવિષ્ય વિશે બનતું કરવા આપણે ઉત્સુક હોઇએ છીએ.
એ જ રીતે આપણા સ્ટાફના લોકોના વિકાસ માટે શું કરવું જોઇએ, એમની સાથે કેવી રીતે વર્તવું જોઇએ એ વિશે આપણે કોઇ માર્ગદર્શન લઇએ છીએ ખરા?
આપણી ટીમ અને એ દ્વારા આપણી કંપનીનાં ભવિષ્ય માટે એમના વિકાસની બાબત પર પણ ધ્યાન આપવું જ જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાને આવનારા વર્ષોમાં કઇ….
પૂર્વ લેખ:
ઝડપ વધારવા છતાંય …..