પોતાના ધંધામાં બીજા હરીફોથી કંઇક અલગ કરવાની ક્ષમતા જે બિઝનેસ લીડરોમા ંહોય છે, એમના ધંધાઓની સામે બહુ હરીફો સફળ થઇ શકતા નથી. લશ્કરે કઇ તરફ કૂચ કરવાની છે, એ નક્કી કરનાર મોખરાની ટૂકડી જ યુદ્ધમાં વિજય કે પરાજય માટે સૌથી વધારે જવાબદાર હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક જૂની કહેવત છે કે જો તમે….
પૂર્વ લેખ:
ઘણીવાર જે છે એને ચાલતું….