પૈસાનો વેડફાટ ન થાય, એની તકેદારી રાખવી જોઇએ, પરંતુ માત્ર પૈસા બચાવીને વિકાસ થઇ શકે નહીં. જે કંપનીમાં દરેક નિર્ણય માત્ર પૈસા બચાવવાના હેતુથી જ લેવાતો હોય, દરેક જગ્યાએ કંઇક નવું કરવાના પ્રયોગોના રિસ્કને બદલે કરકસરની જ કદર થતી હોય, એવા કિસ્સામાં કંઇક નવું માત્ર હરીફો દ્વારા જ રજૂ થતું હોય છે. આપણે પૈસા બચાવવામાં વ્યસ્ત હોઇએ ત્યારે બીજું કાઇ બાજી મારી ન જાય એનું ધ્યાન રાખો. પૈસા બચે, પણ ધંધો જતો રહે એવું પણ ન થવું જોઇએ ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મુંબઇમાં ટિફિન પહોંચાડનાર…..
પૂર્વ લેખ:
કોઇ પણ વસ્તુનું પ્લાનીંગ….