ધંધામાં તમારા હિતેચ્છુઓની સલાહ કે તેમના મંતવ્યો જરૂર સાંભળો. તેઓ હમેશાં સાચા જ હોય, એ જરૂરી નથી. એ સાચા હોય કે ખોટા પણ એના પર ધ્યાન જરૂર આપો. જો એમની વાત સાચી લાગે, તો એનો અમલ કરો.
પણ જો તમારી માન્યતા પર તમને પૂરતો વિશ્વાસ હોય, તો એમની વાતને જવા દો, અને તમારા નિશ્ચયને દ્રઢતાપૂર્વક પકડી રાખો.
સમયાંતરે તમારા આ અભિગમની યોગ્યતા ચકાસતા રહો.
એમની સલાહ કે તમારી વિચારસરણીની સ્વતંત્રતા – બન્નેને પરિણામોના ત્રાજવે તોલતા રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાની કીમત શું,…
પૂર્વ લેખ:
ધંધામાં કે જીવનમાં અનેક સમસ્યાઓ આવે…