ધંધામાં તમારા પ્રતિસ્પર્ધીની સરખામણીમાં તમે અત્યારે આગળ છો, કે પાછળ છો, એ એટલું મહત્ત્વનું નથી.
એમની સરખામણીમાં તમારી સ્પીડ કેટલી છે, એ જુઓ. તમારામાંથી કોઇ આજે જે છે, એમાંથી કાલે શું થઇ શકે છે, એનો આધાર બંનેેની સ્પીડ પર છે.
કાચબો જો ચાલતો જ રહે, અને સસલો અટકી જાય, તો શું થાય એ વાર્તા આપણને ખબર છે.
પણ જો સસલો પણ દોડતો રહે, આરામ કરવા ન બેસી જાય, તો કાચબો જીતી શકે ખરો?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેમ જેમ ધંધાની સાઇઝ વધતી…..
પૂર્વ લેખ:
સફળ કંપનીઓ બે બાબતો પર….