ધંધામાં કે જીવનમાં અનેક સમસ્યાઓ આવે. મોટા-મોટા પ્રોબ્લેમ્સ આવે, એમાંથી માર્ગ કેવી રીતે કાઢવો?
પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનાં બધાં જરૂરી પગલાંઓ વિચારીને લખી નાખો.
એવરેસ્ટના 8848 મીટર એક સાથે તો સર ન જ કરી શકાય.
પણ એક એક ડગલું સાચી દિશામાં ભરાતું રહે, તો કદાચ ટોચ પર પહોંચી શકાય.
મોટા પ્રોબ્લેમને નાના સ્ટેપ્સમાં વિભાજીત કરી દો. અને સત્વરે એ પગલાં પર ચાલવાનું શરુ કરી દો. ઉપાધિઓનો એવરેસ્ટ પણ સર થઇ શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં તમારા હિતેચ્છુઓની…
પૂર્વ લેખ:
આપણા ધંધામાં નવા નવા સાધનો,…