ધંધાને આવનારા વર્ષોમાં કઇ દિશામાં લઇ જવો છે અને એ દિશામાં કેવી રીતે જવું છે, એના વિશે જો ધંધાના મુખ્ય ભાગીદારો કે ટોપ મેનેજમેન્ટમાં એકસૂત્રતા ન હોય, તો ધંધાના વિકાસની યાત્રા હાલકડોલક જ રહે છે.
વિમાનની કોકપીટમાં બેઠેલ દરેક માણસના મનમાં વિમાનને કયાં, કઇ ઝડપે અને કેટલી ઊંચાઇ પર ઉડાડીને લઇ જવું છે, એ વિશે એકસરખી સ્પષ્ટતા ન હોય, દરેક માણસ પોતાની રીતે વિમાન ઉડાડવાની કોશિશ કરે, તો એ કયાં પહોંચે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટમાં થઇ રહેલા પરિવર્તનો…
પૂર્વ લેખ:
પોતાના બાળકોના વિકાસ માટે….