“થીન્ક બીગ. મોટાં સપનાં જૂઓ. મોટું વિઝન રાખો. તમારા વિઝનમાં વિશ્વાસ રાખતા લોકોને ટીમમાં સામેલ કરો, બીજાંને જવા દો.”
આવી સલાહના માર્ગે આંધળુકિયાં કરવા જતાં કારમી પછડાટ પામતા અનેક ધંધાર્થીઓનાં ઉદાહરણો જોવા મળે છે. કારણ?
૧) આપણા વિઝનમાં, બીગ થીન્કીંગમાં, મોટા સપનાઓના પાયામાં કયાં કચાશ છે, એ શોધી આપનારું અથવા તો સ્પષ્ટ શબ્દોમાં કહેનારું કોઇ ન મળે.
૨) પોતાના સ્વાર્થ માટે કોઇ પણ ગાડીમાં ચડવા તૈયાર મુસાફરો, કે જેમને આપણા કે બીજા કોઇના વિઝન વિશે કાંઇ પડી ન હોય, એવા તકવાદી લોકો ટીમમાં સામેલ થઇ જાય, અને આપણે એ સમજી ન શકીએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજકાલ કંપનીઓ પોતે સમાજ માટે કંઇ કરી રહી છે,…
પૂર્વ લેખ:
ઘણાં ધંધાઓમાં સેલ્સ અને પ્રોફીટના…