જે કંપનીઓ ટૂંકા ગાળાનો વિચાર કરીને પોતાના નિર્ણયો લે છે, એમને વધારે કમ્પીટીશનનો સામનો કરવો પડે છે. લાંબા ગાળાનો વિચાર કરતી કંપનીઓ ઓછી હોય છે. ત્યાં બહુ કમ્પીટીશન નથી.
પાંચ-છ કિલોમીટરના ડ્રીમ રનમાં હજારો લોકો ભાગ લેતા હોય. ૪૨ કિલોમીટરની મેરેથોનમાં ભાગ લેનારાઓ ઓછા હોય.
લાંબા સમયનો વિચાર કરો. હરીફાઇ ઓછી નડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાના નિર્ણયો લેતી વખતે….
પૂર્વ લેખ:
એમેઝોન આટલું બધું….