ઘણીવાર જે છે એને ચાલતું રાખવામાં એટલું બધું બિનજરૂરી રોકાણ થઈ જાય છે, કે કંઇક નવું કરવા માટે મૂડી બાકી નથી રહેતી.
માત્ર જેમ ચાલે છે એમ ચલાવતા રહેવા ઉપરાંત, નવી શક્યતાઓ શોધવા પર પણ વિશેષ ધ્યાન અપાતું રહેવુ જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પોતાના ધંધામાં બીજા હરીફોથી….
પૂર્વ લેખ:
ધંધો એટલે કોઇ પણ ભોગે….