કોઈ એક ક્ષેત્રમાં મોટું નામ કરવું હોય, એક્ષ્પર્ટ થવું હોય, સ્પેશિયલાઇઝેશન મેળવવું હોય, તો બાકીની બધી ઓફરો પર ચોકડી મારવી પડે, ના પાડવી પડે. ફોકસ ધારદાર હોય તો જ એક ચોક્કસ ક્ષેત્રમાં ભવ્ય નામ ઊભું કરી શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક નાનકડા ગામના નાનકડા….
પૂર્વ લેખ:
કંઇ પણ શરૂ કરતાં પહેલાં….