એક ધંધાર્થીનું મુખ્ય સર્જન કોઇ પ્રોડક્ટ કે કોઇ સર્વિસ નથી હોતું. પોતાની કે બીજા કોઇની કાયમી હાજરી વગર સ્વતંત્ર રીતે, “ઓટો પાયલોટ” પર ચાલી શકે એવો ધંધો જ ધંધાર્થીનું મુખ્ય સર્જન હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા આઈડિયાની કોપી….
પૂર્વ લેખ:
મુંબઇમાં ટિફિન પહોંચાડનાર…..