આપણો ધંધો કરવાનું મિશન-હેતુ જો ઉમદા હશે, આપણે આપણા ધંધા દ્વારા કોઇક રીતે આ વિશ્વને બેહતર બનાવવાની કોશિશ કરતા હોઇશું તો આપણી ટીમને પણ કામ કરવામાં કંઇક હેતુ દેખાશે, તેઓ પણ વધારે સારી રીતે કામ કરવા, કંઇક નવું કરવા અને સતત મથ્યા રહીને શક્ય એટલી મદદ કરવાના પ્રયત્નો કરશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ભવિષ્ય અનિશ્ચિત તો હંમેશાં….
પૂર્વ લેખ:
એક જૂની કહેવત છે કે જો તમે….