જે ધંધાઓ શરુ થાય છે, એમાંથી અમુક ટકા ધંધાઓ જ પાંચ કે દસ વર્ષ પછી પણ ટકી રહે છે.
કોઇ પણ વસ્તુ શરુ કરવામાં જેટલી મહેનત લાગે છે, એના કરતાં અનેકગણી મહેનત એ સતત ચાલુ રાખવામાં લાગતી હોય છે.
ધંધો ટકાવી રાખવા માટે લાંબા સમયનો વિચાર કરીને મહેનત કરવી પડશે.

આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અગાઉ જેની પાસે કેપિટલ…..
પૂર્વ લેખ:
યાદ રાખો: કપરા સમયમાં આપણે…