આપણા ધંધામાં નવા નવા સાધનો, ટેકનોલોજી કે પદ્ધતિઓની જરૂર હોય, અને એને આપણે અપનાવીએ નહીં, તો થોડાક પૈસા જરૂર બચાવી શકીએ.
પણ એ વિલંબથી આપણને જે નુકસાન થઇ શકે, એ આ રોકાણ કરતાં કેટલું વધારે છે, એની ગણતરી કરવી જોઇએ.
જો આવું સંભવિત નુકસાન વધારે થવાનું હોય, તો એ રોકાણ જરૂર કરવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કે જીવનમાં અનેક સમસ્યાઓ આવે…
પૂર્વ લેખ:
જીવનમાં આપણે જે કંઇ હાંસલ કરીએ છીએ,…