આપણા દરેક કર્મચારીઓ પોતે જે કામ કરી રહ્યા છે, એનાથી કંપનીને પોતાનું ધ્યેય હાંસલ કરવામાં મદદ થઇ રહી છે, એ જો એમને ખબર હોય, તો આપણી સ્ટ્રેટેજી પરફેક્ટ છે, એમ કહેવાય. કંપનીના દરેક માણસના દિલો-દિમાગ સુધી પહોંચી જાય, એનાથી વધારે સચોટ સ્ટ્રેટેજી-વ્યૂહ શું હોઇ શકે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આગામી અમુક વર્ષોમાં……
પૂર્વ લેખ:
અમુક વસ્તુઓ કરવાથી જે…….