આજકાલ વિશ્વભરના જ્ઞાન અને માહિતી બધાંને ઉપલબ્ધ છે, એટલે એના પરથી નવી પ્રોડક્ટ કે સર્વિસનો આઇડિયા અનેક લોકોને આવી શકે છે.
આજે આઇડિયાની કોઇ વધુ કીમત નથી. એનો અમલ કેવી રીતે થાય છે, એના પરથી જ સફળતાની માત્રા નક્કી થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટા હરિફને હંફાવવા….
પૂર્વ લેખ:
જેમ જેમ ધંધાની સાઇઝ વધતી…..