અમુક વસ્તુઓ કરવાથી જે અનુભવ મળે છે, એ એના વિશે વાંચવાથી, વિચારવાથી, બોલવાથી કે સાંભળવાથી નથી મળતા.
હાઇ-વે પરનું ડ્રાઇવીંગ જે શીખવી શકે, એ ડ્રાઇવીંગના વીડિયો જોઇને ન શીખી શકાય.
દરિયામાંની ડૂબકી જે શીખવાડી શકે, એ કિનારા પરનાં છબછબિયાંને પોતાને જ નથી આવડતું હોતું.
પ્રેક્ટીકલ જે પાઠ ભણાવી શકે, એમાંના મોટા ભાગના તો થિયરીના અભ્યાસક્રમની બહારના હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા દરેક કર્મચારીઓ…..
પૂર્વ લેખ:
માત્ર પૈસા કમાવવા માટે જે ધંધાઓ…..