ધંધામાં વિશ્વાસ સૌથી મહત્ત્વનું છે. સ્ટાફ મેમ્બરોને આપણી કંપનીના મિશન પર અને ભવિષ્યના પ્લાન પર વિશ્વાસ હશે, તો તેઓ મન લગાવીને કામ કરશે, અને લાંબા સમય સુધી કંપનીમાં ટકી રહેશે.
કસ્ટમરોને આપણી કંપનીની પ્રોડક્ટ-સર્વિસ, એની ક્વોલિટી અને કંપનીના વાયદાઓ પર વિશ્વાસ હશે, તો જ એ લાંબો સમય આપણી સાથે ધંધો કરતા રહેશે.
સપ્લાયરોને આપણા ઇરાદાઓ અને આપણી નૈતિકતા પર વિશ્વાસ હશે, તો જ એ લોકો આપણી સાથે જોડાયેલા રહેશે.
વિશ્વાસ વગર ધંધામાં શ્વાસ નહીં રહે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..