“રાજા, વાજા ને વાંદરાનો ભરોસો ન કરાય” – આનો મોડર્ન ભાવાર્થ:
સરકાર અને રાજકારણીઓ, ફિલ્મ-ટીવી-મનોરંજન જગતના સેલિબ્રીટીઝ અને માથાભારે, અસામાજિક તત્ત્વો – આ ત્રણ પ્રજાઓનો બહુ ભરોસો ન કરાય. ધંધો પણ ન જ કરાય.
એમની સાથે સંબંધ રાખો તો પણ અંતર તો રાખો જ.
એમને તમારા અંતરની અંદર ન જ લવાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
રાજકારણમાં કોઇ કોઇનું દુશ્મન નથી હોતું….
પૂર્વ લેખ:
આજકાલ કંપનીઓ પોતે સમાજ માટે કંઇ કરી રહી છે,…