મુંબઇમાં ટિફિન પહોંચાડનાર ડબ્બાવાળાઓ દરેક ટિફિન યોગ્ય કસ્ટમરને વ્યવસ્થિત પહોંચાડે જ છે. તેઓ દસ લાખ ટ્રાન્ઝેકશનમાં ત્રણ-ચારથી વધારે વખત ભૂલ કરતા નથી.
કારણ? એમને માટે કસ્ટમરને ડબ્બા પહોંચાડવાનું કામ એ પોતાના ઇષ્ટદેવતાને પ્રસાદ ધરાવવા જેવું પૂજ્ય કામ છે.
આપણે પોતે આપણા કામને આવા ભક્તિભાવથી જોઇએ અને માણસોમાં પણ એવી ભાવના જાગ્રત કરી શકીએ, તો એમના જેવી ક્વોલિટી સર્વિસ જરૂર આપી શકાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક ધંધાર્થીનું મુખ્ય સર્જન….
પૂર્વ લેખ:
પૈસાનો વેડફાટ ન થાય….