માર્કેટમાં થઇ રહેલા પરિવર્તનો અને સ્પર્ધકો પર નજર રાખવી અને એ મુજબ આપણું પ્લાનીંગ કરતા રહેવું જરૂરી હોય છે. પણ સતત માત્ર બીજા કોઇ પર જ ધ્યાન કેન્દ્રિત રાખીને એના વ્યૂહની સામે પ્રતિભાવ આપવામાં જ વ્યસ્ત રહેવું એ વળગાડ સારો નથી. આવી બિનજરૂરી ધેલછાથી મુક્ત રહેવું જોઇએ, અને આપણી પોતાની વિશેષતાને સુધારવા પર ધ્યાન આપવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્લાન બનાવીએ પણ બધું પ્લાન….
પૂર્વ લેખ:
ધંધાને આવનારા વર્ષોમાં કઇ….