માત્ર પૈસા કમાવા માટે જે ધંધાઓ શરૂ થાય છે, એ સામાન્યત: લાંબા સમયની સફળતા નથી પામી શકતા. જગતમાં અલગ અલગ સ્તરે જે સમસ્યાઓ દેખાય, એમના ઉપાયમાં તક જોઇને એ સમસ્યા માટે સોલ્યુશન તૈયાર કરનાર, જ્યાં બીજાને અડચણ દેખાય ત્યાં તક જોનાર, જ્યાં બીજાને રિસ્ક દેખાતું હોય, ત્યાં સાહસ કરનાર જ લાંબે ગાળે સફળ થતા હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અમુક વસ્તુઓ કરવાથી જે…….
પૂર્વ લેખ:
મોટા મંદિર માટે પથ્થર તોડતા….