મંદીના સમયે એમાંથી બહાર નીકળવા તમારે અમુક કિઠન નિર્ણયો પણ લેવા પડે.
પરંતુ યાદ રાખજો:
કોઇ પણ નિર્ણય લેતી વખતે તમારા નૈતિક મૂલ્યો સાથે બાંધછોડ નહીં કરતા.
તમારા સંજોગો કરતાં તમારી પ્રતિષ્ઠાનું આયુષ્ય વધારે લાંબું રહે એની તકેદારી રાખજો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

આપણા કામ-ધંધા દ્વારા….
પૂર્વ લેખ:

ભવિષ્ય અનિશ્ચિત તો હંમેશાં….