બે વર્ષ એમ.બી.એ. કરનાર દરેકને બિઝનેસ ચલાવતાં આવડે જ
અને
સ્વીમીંગની બૂક વાંચનાર દરેકને સ્વીમીંગ કરતાં આવડે જ
આ બે માન્યતાઓમાં ઝાઝો ફરક નથી.
સાચી હકીકત તો ધંધો કે માણસ ડૂબે કે તરી જાય ત્યારે જ છતી થતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા ધંધાની દિશા અને વ્યૂહરચના…