બિઝનેસમાં સરપ્રાઈઝ ઓછામાં ઓછી આવે એવી પૂર્વતૈયારીઓ કરી રાખવી જોઈએ, પણ એ છતાંય અણધારી ઘટનાઓ થવી શક્ય છે. એવું કંઇક અચાનક આવી જાય તો એને ખમવા માટે, એમાંથી જલ્દીથી બહાર નીકળવા માટે બિઝનેસ તૈયાર રહેવો જોઈએ. એ માટે ઘણી પૂર્વતૈયારી સાથે અને આગળનું વિચારીને ચાલવું પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંઇ પણ શરૂ કરતાં પહેલાં….
પૂર્વ લેખ:
તમારા આઈડિયાની કોપી….