ધંધો ધબકતો રહે, વિકસતો રહે, યુવાન રહે એ માટે એમાં ચાર પ્રકારના લોકોને પોતાની શક્તિઓ અને વજૂદ અભિવ્યક્ત કરવાની તક એમાં હંમેશાં દેખાવી જોઇએ:
- સપના જોઇને સાકાર કરવાની ઇચ્છા ધરાવનાર સ્વપ્ન દ્રષ્ટા
- રિસ્ક લઇને અણદીઠેલી ભોમ પર પાંખ વીંઝવાની હામ ભીડનાર સાહસિક
- મજૂબત ટીમ ઊભી કરીને એમને એક લક્ષ્ય તરફ કામ કરવા પ્રેરનાર લીડર
- અપાયેલું કામ નિર્ધારિત રીતે પૂરું કરી આપનાર પ્રોફેશનલ મેનેજર
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કોઇની કોપી કરવી વ્યર્થ છે
પૂર્વ લેખ:
ધંધામાં સચ્ચાઇના પથ પર જ આગળ વધો