ધંધામાં એક્ષ્પર્ટ્સની સલાહ કે સહકાર કેમ લેવો સલાહભર્યું છે?
બિલ્ડીંગમાં દરરોજ 5-10 માળ જાતે ચડી શકાય, પણ જો દરરોજ 25-50 કે વધારે માળ ચડવા હોય, તો લિફ્ટ હોય તો સારું.
લિફ્ટ વગર જવું હોય, તો ડોલી કરવી પડે. જાતે ચડવા સામે કદાચ કાર્ડિયોલોજીસ્ટ લાલબત્તી ધરશે.
લિફ્ટ કે ડોલી લેવી કે નહીં, એનો આધાર આપણા સપનાની બિલ્ડીંગની સાઇઝ પર છે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ધંધાની કીમત શું,…