દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે.
ટેનિસમાં સામેવાળા કરતાં વધારે પોઇન્ટ સ્કોર કરવાના હોય છે.
ફૂટબોલ કે હોકી જેવી રમતમાં ગોલ પોસ્ટ હોય છે. જેના વધારે ગોલ એ વિજેતા.
ક્રિકેટમાં એક ટીમે બીજી ટીમ કરતાં વધારે રન કરવાના હોય છે.
જ્યાં કંઇક હાંસલ કરવું હોય, ત્યાં કોઇ ગોલ કે ટાર્ગેટ વગર સિદ્ધિ શક્ય નથી.
આપણી કંપનીમાં પણ યોગ્ય ગોલ નક્કી કરીએ, બધાને એમાં સામેલ કરીએ, તો પરિણામો સુધરશે જ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસનો વિકાસ કરવો એટલે…
પૂર્વ લેખ:
પ્રામાણિકતા હજી પણ બેસ્ટ પોલિસી જ છે