દરેક બિઝનેસની સફળતાનું કારણ યુનિક હોય છે, અને બહારના જગત માટે એ રહસ્યમય હોય છે. મોટા ભાગે, આ રહસ્ય એ ધંધાના માલિકોની વિચારસરણી અને એમની માનિસકતામાં હોય છે. આ વિચારસરણી અને માનસિકતા જયાં સુધી ન સમજાય ત્યાં સુધી એના જેવી સફળતાનું પુન:સર્જન મુશ્કેલ હોય છે. ધંધાની કોપીઓ આને કારણે જ નિષ્ફળ જતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બધાં જે વિચારે છે, એ ખોટું છે,……
પૂર્વ લેખ:
તક આકાશમાંથી નથી ઉતરતી……