ક્રિકેટના મેદાનમાં આવીને બેફામ ફટકાબાજી કરવી હોય, તો પહેલા બોલથી જ એની શરૂઆત થઇ જાય. ક્યારેક જબરદસ્ત ફટકાબાજી થાય, તો ક્યારેક થોડા બોલમાં જ વિકેટ પડી જાય. ફટકાબાજીનું ભવિષ્ય અનિશ્ચિત હોય છે.
પણ જો સેન્ચુરીનું ધ્યેય હોય, તો બેટીંગ અલગ રીતે થાય.
બન્ને માટે અભિગમ જૂદા હોય.
આપણો બિઝનેસ ૧૦૦થી વધુ વર્ષ જીવશે?
કે ફટકાબાજી કરતાં કરતાં આઉટ થઇ જશે?
સેન્ચુરી કરવા માટે ધીરજ રાખીને મક્કમતાથી આગળ વધવું પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાની જીવનયાત્રામાં ઘણું….
પૂર્વ લેખ:
ઘણા ધંધાર્થીઓ એવું વિચારીને…..