આપણે જ્યારે કોઇને માત્ર કામની જવાબદારી સોંપીએ છીએ, ત્યારે આપણે કહ્યાગરા માણસો ઊભા કરીએ છીએ.
પણ જ્યારે એ જવાબદારીની સાથે સાથે અધિકારો પણ આપીએ છીએ, ત્યારે આપણે એ માણસોમાંથી લીડરો પણ ઊભા કરીએ છીએ.
કહ્યાગરા માણસો આપણે કહીશું એટલું કરશે. લીડરો આપણને આગળ જવામાં ઘણી મદદ કરી શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ સફળ ધંધામાંથી છૂટા…
પૂર્વ લેખ:
જો આપણે આપણી જાતને…..