આપણી કંપની કોઇ સામાન્ય કંપની નથી, એ બીજાંથી કંઇક વિશેષ છે, અલગ છે, એવું આપણા કસ્ટમરોના મનમાં સ્થાપિત થવું જોઇએ.
કંપની કે ધંધાની સાઇઝ ભલે નાની હોય, પણ જો એ બીજાં બધાં કરતાં જૂદી તરી આવે એવી હોય, તો એવી કંપની કે એવા ધંધાને કસ્ટમરો કાયમ યાદ રાખે છે. એની સાથે ધંધો કરવાનું પસંદ કરે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સંબંધો વગર કોઇ બિઝનેસ પાંગરી ન શકે
પૂર્વ લેખ:
કંપનીમાં શિસ્તપાલન વિકસાવો