આજકાલ કંપનીઓ પોતે સમાજ માટે કંઇ કરી રહી છે, એ બતાવવા માટે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટીના નામ હેઠળ માત્ર દેખાડવા માટે અમુક સમાજસેવાના કામો કરતી હોય છે.
આવા દેખાડાને બદલે જો એ કંપની પોતાના સ્ટાફને ખુશ કરવા માટે એ રકમ ખર્ચે તો એનાથી વધારે સારી રીતે સમાજનું ભલું થાય.
ઉપાધ્યાયને આટો આપવા પહેલાં ધંટી ચાટતા ઘરના છોકરાંઓ અટેન્ડ થાય તો વધારે સારું.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
“થીન્ક બીગ. મોટાં સપનાં જૂઓ….