ધંધામાં કંઇક કામ પૂરું પાડવું છે? એને ક્યાંક લખવાની આદત રાખો.
આઇડીયા કે કંઇક કામ ક્યાંય પણ યાદ આવી શકે છે.
નોટબૂકમાં, નાના પેડ પર, ફોન પર – ક્યાંય પણ તરત નોંધી શકાય એવી વ્યવસ્થા રાખો.
મિટિંગોમાં પણ જે બાબતો નક્કી થાય છે, એના વિશે કોણે શું પગલાં લેવાનાં છે, એ લખાય એ ખાસ જૂઓ.
જે મિટિંગોમાં કોઇ કાંઇ લખતું નથી, એની અસરકારકતા બહુ ઓછી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મેનેજમેન્ટ એટલે,……
પૂર્વ લેખ:
ધંધામાં અને જીવનમાં…..